તવાઈ:શહેરની 15 માવાની દુકાનો, ડેરીમાંથી 23 નમૂનાં લેવાયાં, ફૂડ ખાતાની સતત બીજા દિવસે કાર્યવાહી

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તહેવારોને ધ્યાનમાં લઈ પાલિકાના ફુડ વિભાગે શનિવારે પણ માવા વેપારી-ડેરીઓમાં તપાસ જારી રાખી 15 સ્થળેથી માવાનાં 23 નમૂના લઈ લેબમાં મોકલાયા છે. શુક્રવારે ભાગળના માવાના 11 વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી.

આ વેપારીઓ તેમજ ડેરીઓમાં તપાસ

  • કનૈયા ડેરી, કતારગામ
  • અમૃત ડેરી, કતારગામ
  • રામેશ્વર ડેરી,સૂર્ય કિ૨ણ એપાર્ટ., મીની બજાર
  • જય ભોલે માવાવાલા,કૈલાશ રેસી., રૂધનાથપુરા
  • અંબિકા માવાવાલા,અર્વિભાવ સોસા-1, પાંડેસરા
  • જય મા વૈષ્ણવ સ્વીટસ, હિંગળાજ ગૃહ વસાહત, ખટોદરા
  • અમૃતધારા ડેરી, રઘુરાજ એપાર્ટ., અયોઘ્યા નગર સોસા., પુણાગામ
  • સુગમ ડેરી,નોવા એપેક્ષ કોમ્પ., આનંદ મહલ રોડ, અડાજણ
  • અંબિકા સ્વીટસ, અલથાણ
  • ઠાકો૨જી સ્વીટસ,મગનુસ શોપીંગ મોલ, અલથાણ ભીમરાડ રોડ
  • પટેલ ડેરી એન્ડ સ્વીટસ દીન દયાળ સોસા., પાલનપુર જકાતનાકા
  • રઘુવીર ડેરી, પુણાગામ
  • રામદેવી ડેરી, પુણાગામ
  • જનતા ડેરી, બોમ્બે કોલોની
  • શ્રી કિષ્ણા ડેરી,ભગુનગર સોસા., એલ.એચ. રોડ
અન્ય સમાચારો પણ છે...