તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કુલપતિ નિવાસ સેન્ટ્રલ ડેવલપમેન્ટ ફંડમાંથી બનાવાશે

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કુલપતિ નિવાસ સેન્ટ્રલ ડેવલપમેન્ટ ફંડમાંથી બનાવનારી છે. યુનિવર્સિટીમાં આઠમી ડિસેમ્બરે સિન્ડિકેટની બેઠક મળનારી છે. જેમાં કુલપતિ નિવાસનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ મૂકાનારો છે. તે સાથે નવું બનાવવા માટે પણ નિર્ણય લેવાનારો છે.

જો કે, કુલપતિ નિવાસ બનાવવા માટે સરકાર તરફથી ગ્રાન્ટ મળતી ના હોવાથી યુનિવર્સિટીએ સેન્ટ્રલ ડેવલપમેન્ટ ફંડમાંથી બનાવવું કે નહીં તેની પર પણ નિર્ણય લેનારી છે.

અન્ય સમાચારો પણ છે...