તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં છેલ્લા 2 દિવસથી ફરી વધારો,વધુ 46 દર્દી પોઝિટિવ

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ગુરૂવારે 24 દર્દીએ કોરોનાને હરાવ્યો, એક્ટિવ કેસ 293 થયા

શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં સતત ઘટાડા બાદ છેલ્લા બે દિવસથી ફરી વધારો થયો છે. ગુરુવારે શહેરમાં 42 અને જિલ્લામાં 4 કેસ સાથે વધુ 46 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી પોઝિટિવ કેસની કુલ સંખ્યા 52861 થઈ છે. જ્યારે તેની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં ફરી ઘટાડો થઈ રહ્યો છે. ગુરુવારે શહેરમાંથી 18 અને જિલ્લામાંથી 6 મળી 24 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી આપી છે.

આ સાથે અત્યાર સુધીમાં 51431 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. સતત કેસમાં ઘટાડા બાદ બે દિવસથી ફરીથી કેસમાં વધારો થતા અને ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતા એક્ટિવ કેસમાં ફરીથી વધારો થઈ રહ્યો છે. ગુરુવારે શહેર જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 293 થઈ છે. શહેરમાં ગુરુવારે સાઉથ વેસ્ટ ઝોનમાં ટેક્ષટાઈલ વેપારી, જ્વેલરી શોપ કર્મચારી, વેસ્ટ ઝોનમાં વેપારી, દલાલ, રિલાયન્સ કર્મચારી, વિદ્યાર્થી, બેંક અધિકારી, ઈસ્ટ ઝોનમાં સ્મીમેરના ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો