તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:ઉગત કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઉગત શ્રીજી નગરી સોસાયટીમાં રહેતા સંજયભાઈ ચાવડા(37) શનિવારે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઈ ગયા હતા. નહેરમાં માછલી પકડવા માટે ગયા બાદ તેઓ ગુમ થઈ જતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. રવિવારે સાંજે ઉગત નહેર માંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. માથાના ભાગે સામાન્ય ઈજાના નિશાન હોવાથી તેઓ અકસ્માતે નહેરમાં પટકાયા બાદ ડુબવાથી મોત થયાની શક્યતા વ્યકત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો