અરજી નામંજૂર:અંગતપળોનો વીડિયો ફરતો કરનારના જામીન રદ કરાયા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2015નો અંગતપળોનો વીડિયો ફરતો કરનારા આરોપી બલવંત તીકમ ગોહિલ સામે ભોગ બનનારે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં આરોપી દ્વારા કરવામાં આવેલી જામીન અરજી આજે કોર્ટે નકારી હતી. ફરિયાદ પક્ષે એડવોકેટ કલ્પેશ દેસાઈએ દલીલો કરી હતી. આરોપી સામેનું સોગંદનામુ પણ રજૂ કરાયંુ હતું. જામીન અરજી નામંજૂર થતાં આરોપીને જેલ હવાલે કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...