તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચર્ચા:કુલપતિની વયમર્યાદા પર 8મીએ ચર્ચા થશે

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની નિમણૂકની મહત્તમ વયમર્યાદા કેટલી રાખવી તેનો નિર્ણય આઠમી ડિસેમ્બરે મળનારી સિન્ડિકેટમાં લેવાનારો છે. યુનિવર્સિટીએ આ વિષયના પત્રને 8મી ડિસેમ્બરે મળનારી સિન્ડિકેટમાં મૂકયો છે. જેથી તેની પર ચર્ચા વિચારણા કરાશે.

અન્ય સમાચારો પણ છે...