તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોવિંદ ડાભી કેસ:પુરાવાના અભાવે આરોપીઓ છૂટ્યા

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

14 વર્ષ અગાઉ નવસારી બજાર ખાતે ગોવિંદ ડાભી પર થયેલાં ફાયરિંગ પ્રકરણમાં સેશન્સ કોર્ટે તમામ ત્રણ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડતો હુકમ કર્યો હતો. ટ્રાયલ દરમિયાનની ઉલટ તપાસમાં સાહેદોની જુબાની પણ ફેરવાઈ હતી અને નજરે જોનારા આઇ વિટનેસ પણ આરોપીઓને ઓળખી શક્યા ન હતા.

વર્ષ 2006માં નવસારી બજાર ખાતે ગોવિંદ ડાભીપાસેથી મોટી રકમ મેળવવા મામલે ફાયરિંગ કરાયું હતું જેમાં ગોવિંદ ડાભીને ઇજા થઈ હતી. બચાવ પક્ષે એડવોકેટ મુખ્ત્યાર શેખ, યાહ્યા શેખ, ઇસ્માઇલ શેખ અને રિધ્ધિશ મોદીએ દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો