તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાઈક્લિંગ:40 વર્ષના સાઈકલિસ્ટે 15 કલાકમાં 300 કિલોમીટર સાઈકલ ચલાવી

સુરત10 દિવસ પહેલા
 • કૉપી લિંક
શૈલેષ બાફનાએ 40 ડિગ્રી ટેમ્પરેચરમાં પણ સાઈકલ ચલાવી હતી - Divya Bhaskar
શૈલેષ બાફનાએ 40 ડિગ્રી ટેમ્પરેચરમાં પણ સાઈકલ ચલાવી હતી
 • શૈલેષે હેલ્ધી રહેવાનો મસેેજ આપવા સાઈક્લિંગ કર્યું

40 વર્ષના સાઈકલિસ્ટે 15 કલાકમાં 300 કિલોમીટર સાઈકલ ચલાવી હતી. સુરતના શૈલેષ બાફનાએ હેલ્ધી રહેવાનો મસેેજ આપવા સાઈક્લિંગ કર્યુ. તેમણે કહ્યું હતું, સુરતીઓને હેલ્ધી રહેવાનો મેસેજ આપવા માટે આ સાઈક્લિંગ કર્યુ હતું. મને આ રાઈડમાં તકલીફો ખુબ જ પડી હતી કારણ કે, બપોરના સમયે ટેમ્પરેચર 40 ડિગ્રી જેટલું હતું ત્યારે પણ નોનસ્ટોપ સાઈક્લિંગ કર્યુ હતું. સુરતથી વ્યારા અને ત્યાંથી ડાંગના પહાડી વિસ્તારમાં સાઈક્લિંગ કર્યુ હતું. જેમાં મને ખુબ જ મજા આવી અને દરેક લોકોએ સાઈક્લિંગ કરવું જોઈએ. લોકો માને છે કે, સાઈક્લિંગ કરવાથી શરીરને તકલિફ પડે છે પરંતુ આ વાત ખોટી છે દરેક લોકોએ સાઈકલ ચલાવવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો