તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:ટેક્સટાઈલ સેક્ટરે સરકારને રૂપિયા 13 લાખની સહાય કરી, જિલ્લા કલેકટરને રૂ.5 લાખ, પીએમ કેર્સમાં 2 લાખ

સુરત9 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટેક્સટાઈલ સેક્ટરની સંસ્થાઓ પણ કોવિડ-19માં સરકારી તંત્રો સાથે મળીને કોવિડ-19ની વિકટ પરિસ્થિતિમાં બાથ ભીડવા માટે આગળ આવી છે.ધી સુરત આર્ટ સિલ્ક ક્લોથ મેન્યુફેક્ટરર્સ એસોસિએશન(સાસ્કમા), ફેડરેશન ઓફ ઈન્ડીયન આર્ટ સિલ્ક વીવીંગ ઈન્ડસ્ટ્રિઝ(ફીયાસ્વી) તેમજ મેન મેઈડ વીવીંગ ઈન્ડસ્ચ્રી વેલફેર એન્ડ રિલીફ ટ્ર્સ્ટના સહયોગથી સુરત જિલ્લા કલેકટરને રૂ.5 લાખ, પીએમ કેર્સમાં 2 લાખ જ્યારે પાલિકા કમિશનરને 6 લાખ એમ કુલ મળીને શહેરના ટેક્સટાઇલ સેક્ટર દ્વારા રૂપિયા 13 લાખની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો