સુરત:સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા કરિયાણાની 25 કિલોની 500 કિટ સેવા માટે તૈયાર કરાઈ

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 500 કિટમાં કરિયાણું તૈયાર કરવામાં આવ્યું છે.
  • દાળ,ચોખા,ઘઉં,મીઠું-મરચું સહિતની કિટ તૈયાર

સુરતઃ ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર સુરત સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા કોરોના ગ્રસ્ત દરીદ્ર નારાયણોને સહાયરૂપ થવા 25 કિલોની 500- નંગ કીટો તૈયાર કરવામાં આવી. જેમાં ઘઉ-10કિલો, ચોખા -5, ખાંડ-5, તુવેર-1, દાળ-1, મગ-1, તેલ-1, મરચું હળદર ધાણાજીરું વગેરે મસાલો-1કિલો સામગ્રી સંતો તથા યુવાનોએ ભરીને કીટો તૈયાર કરી છે.પ્રથમ તબક્કામાં તૈયાર કરાયેલ 500=કીટોનુ હવે વિતરણ શરૂ કરાશે એમ પ્રભુ સ્વામી કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...