તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ લોકડાઉન 2020:સુરતની શોર્ટ ફિલ્મ ‘લોકાડાઉન’ કાન્સ ફેસ્ટિવલમાં બતાવાઈ

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોક ડાઉનમાં નોકરી છૂટી ગયેલા ફેમલી પર ફિલ્મ બનાવી

શોર્ટ ફિલ્મ કાન્સ ફેસ્ટિવલમાં માટે પસંદ થઈ છે. ‘ધ લોકડાઉન 2020’ ફિલ્મમાં કોરોના કાળની વરવી વાસ્તવિકતા દર્શાવવામાં આવી છે. જેમાં પિયુ બંજારી, નિતુ તનવર અને પ્રકાશ પ્રજાપતિએ અભિનય કર્યો છે. જ્યારે સિનેમોટોગ્રાફી, સ્ટોરી અને એડિટિંગ અભિષેક ગલ્સરે કર્યુ છે. કાન્સના ફિલ્મ ફેસ્ટિવલમાં 4 હજાર ફિલ્મો આવી હતી જેમાંથી સુરતની ફિલ્મ પસંદ થઈ છે.

આ છે ફિલ્મની સ્ટોરી
કોરોના લોકાડાઉનમાં પતિની નોકરી છૂટી જાય છે જેના કારણે તેના ઘરમાં આર્થિક સમસ્યા ઉભી થાય છે. કોરોનાકાળમાં લોકડાઉન બંધ હોવાથી સ્કૂલનું એજ્યુકએશન ઓનલાઈન હોય છે, દિકરી કહે છે કે, મમ્મી મારે ઓનલાઈન અભ્યાસ કરવાનો હોય છે તમે ફોનમાં ઈન્ટરનેટનું રિચાર્જ કરાવી આપો. માતા પાસે રૂપિયા ન હોવાથી દિકરીને વેશ્યા પ્રવૃતિમાં મોકલે છે તેમાંથી રૂપિયા આવે પછી મોબાલનું રિચાર્જ કરાવડાવે છે.

મુશ્કેલી સ્થિતિ બતાવી છે ફિલ્મમાં
અમે બ્લેક એન્ડ વ્હાઈટ સ્કેચમાં કોરોનાકાળમાં લોકોની કાળી થઈ રહેલી જિંદગીને સામે લાવવાની આ ફિલ્મ દ્વારા કોશિષ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો