તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કેન્જુત્સુ:સુરતની માર્શલ આર્ટની ટીમે કેન્જુત્સુમાં મેળવ્યો બ્લેક બેલ્ટ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના વિસ્પી ખેરાડી અને તેમની ટીમે કેન્જુત્સુમાં બ્લેકબેલ્ટ પ્રાપ્ત કર્યો છે. કેન્જુત્સુમાં બ્લેક બેલ્ટ મેળવનારી આ ગુજરાતની પહેલી ટીમ છે. આ માટે 29 ડિસેમ્બર 2019ના રોજ કેન્જુત્સુની પરીક્ષા સુરતમાં યોજાઈ હતી. જેમાં તેમણે બ્લેક બેલ્ટ મેળવ્યો છે. કેન્જુત્સુ એ માર્શલ આર્ટ માટે લેવામાં આવતી પરીક્ષા છે. જેમાં જાપાનીઝ કટાના સ્કેનવર્ડછી બાંબુની સ્ટીક કટ કરવાની હોય છે. જે 6-7 કલાક સુધી યોજાતી હોય છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો