તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિતરણ:સુરતી યુવાને 14 દિવસમાં 52000થી વધુ સુરતીઓને ઉકાળો પીવડાવ્યો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિદ્ધાર્થ દોશી ટ્રાફિક પોઇન્ટ પર ઉભા રહી લોકોને ઉકાળો પીવડાવવાનું કામ કરે છે. સિદ્ધાર્થે 14 દિવસમાં 52000થી વધુ સુરતીઓને ઉકાળાનું વિતરણ કર્યું છે. એમણે ટ્રાફિક શાખાના ડીસીપી પ્રશાંત સુંબેને વાત કરી ટ્રાફિક પોઇન્ટ પર ઉભા રહી લોકોને ઉકાળો પીવડાવવા પરવાનગી મેળવી હતી. સુરત ટ્રાફિક પોલીસે પણ એમની મદદ કરી છે.આ કામ માટે એમની ટીમ સવારે જ નીકળી જાય છે.

અન્ય સમાચારો પણ છે...