તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવક:3 દિવસમાં સુરત એસટીને રૂપિયા 82 લાખની આવક, STએ 4 દિનમાં એક્સ્ટ્રા 580 ટ્રીપ દોડાવી

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળી દરમિયાન સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ, ઉત્તર ગુજરાત તેમજ પંચમહાલ અને દાહોદ -ઝાલોદના લોકો માટે એસ.ટી.દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવાઇ હતી. તારીખ 10થી 13 સુધી એમ 4 દિવસ દરમિયાન એસટી નિગમે અંદાજે 580 જેટલી એક્સ્ટ્રા ટ્રીપ દોડાવી હતી. જેમાં સૌથી વધુ ટ્રીપો 380 જેટલી દાહોદ અને ઝાલોદમાં માટે રહી હતી. સૌરાષ્ટ્ર માટે 120થી વધુ ટ્રીપ રવાના કરવામાં આવી હતી.

ત્રણ દિવસ દરમિયાન એસટી નિગમને 81 લાખની આવક થઈ હતી. રાજ્યના અન્ય શહેરોમાં પણ એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. અન્ય શહેરો અને સુરત મળી એસટી નિગમ દ્વારા 2768 ટ્રીપો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે દોડાવવામાં આવી હતી અને રાજ્યના કુલ 1.21 લાખ પ્રવાસીઓને પહોંચાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો