તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સુરત પોલીસે પહેલીવાર સાયબર ક્રાઇમના ગુનામાં ચીટરને પાસા હેઠળ જેલ મોકલ્યો

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

નવા સુધારેલા કાયદા પ્રમાણે સુરત પોલીસે પહેલીવાર સાયબર ક્રાઇમના ગુનામાં એક ઠગની પાસા હેઠળ અટકાયત કરી વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે. શેરબજારમાં રોકાણ કરી સારો ફાયદો થશે એવુ કહીને લોકોની પાસેથી લાખોની રકમ ખંખેરી હતી.

લોકો પાસેથી તે રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લેતો હતો. ચીટરબાજ વિનોદ પ્રતાપચંદ પરમાર(34) (રહે, પરદેશીપુરા, ઈન્દોર, એમપી, મૂળ રહે,રાજસ્થાન)ને પીસીબીએ અટકાયત પાસા હેઠળ વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો