તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સુરત:21 દિવસના લોકડાઉનના કારણે રક્તદાન કેન્દ્રોમાં ડોનરો ઘટ્યા

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
રક્તદાન કેન્દ્રો પર એકલ દોકલ રક્તદાતા નજરે પડે છે
  • રક્તદાન કેન્દ્રો એકત્ર રાખેલા રક્તથી કામ ચલાવી રહ્યા છે
  • 21 દિવસના લોકડાઉનને કારણે બ્લડની માંગ પણ ઓછી છે

સુરતઃ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેંકમાં દર મહિને 300 યુનિટ રક્ત એકત્ર થતું હતું. તેની જગ્યાએ છેલ્લા 15 દિવસમાં 0 યુનિટ રક્ત મળ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, દેશમાં 21 દિવસના લોકડાઉનને લઈને લોકો રક્તદાન કરવા આવી રહ્યા નથી. જેને લઈને રક્તદાતાઓમાં ઘટાડો નોંધાયો છે.

બ્લડની માંગ વધે તો પહોંચી વળવું મુશ્કેલ
લોકડાઉનના કારણે મોટાભાગના રક્તદાન કેન્દ્રોમાં હાલ ડોનરોની સંખ્યા ઘટી છે. અત્યારે 10 દિવસ ચાલી શકે એટલું બ્લડ ઉપલબ્ધ છે. રક્તદાન કેન્દ્રો એકત્ર રાખેલા રક્ત યુનિટોથી કામ ચલાવી રહ્યા છે. રક્તની માંગ ઓછી છે પણ જો માંગ વધે તો બ્લડની જરૂરિયાતને પહોંચી વળવું મુશ્કેલ થઈ પડશે. આ મામલે રજૂઆત કરવામાં આવી છે. જો જરૂર પડશે તો કામગીર હાથ ધરાશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો