તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:સાયબર ક્રાઈમના 600 કેસ સોલ્વ કરવા બદલ સુરતના સાયબર એક્સપર્ટને ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સાયબર ક્રાઈમના 600 કેસોને સફળતાપૂર્વક સોલ્વ કરવા બદલ સુરતના સાયબર એક્સપર્ટ ડો.મીત શાહને ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત સૌથી નાની વયે પોલીસને સાયબર સિક્યુરિટી ક્ષેત્રે ટ્રેનિંગ આપવા માટે પણ તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આ‌વ્યો છે.

અગાઉ તેમણે સુરતમાં થયેલી 12 લાખ રૂપિયાની છેતરપિંડીના કેસને ટેકનીકલ ટ્રેકિંગ અને રિવર્સ રાઉટીંગની મદદથી 35 દિવસમાં હેકરને પકડાવવામાં મદદ કરી હતી. જેની ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં નોંધ કરાઈ હતી. આ એ‌વોર્ડ તેમને 2 ડિસેમ્બરે એનાયત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો