તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Surat Also Lost Many Social Workers, Writers, Businessmen, Playwrights, Political Leaders And People From The Spiritual World. Who Lived In The True Sense

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આમને પણ ગુમાવ્યા:સુરતે અનેક સામાજીક કાર્યકર્તાઓ, લેખક, બિઝનેસમેન, નાટ્યકાર, રાજકીય નેતા અને આધ્યાત્મિક જગતનાં લોકોને પણ ગુમાવ્યા. જેઓ ખરા અર્થમાં જીવી ગયા

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક

2020માં સુરતે અનેક સામાજીક કાર્યકર્તાઓ, લેખક, બિઝનેસમેન, નાટ્યકાર, રાજકીય નેતા અને આધ્યાત્મિક જગતનાં લોકોને પણ ગુમાવ્યા. જેઓ ખરા અર્થમાં જીવી ગયા

શિવાલક્ષ્મી, ગાંધીજીના પૌત્રવધુ તેમણે હોશિયાર વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ એકસેલન્સી સેન્ટર ચાલુ કર્યુ હતું

નગીનદાસ સંઘવી, લેખક એક સદીનું આયુષ્ય ધરાવનારા ગુજરાતીના જાણીતા લેખક હતા,તેમને પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા.

ગુણરત્નસૂરીશ્વર મહારાજ
આચાર્ય બન્યા બાદ અત્યાર સુધીમાં 450થી વધુ દિક્ષાર્થીઓને દિક્ષા આપી હતી.

નરેન્દ્ર ગાંધી,
ભાજપ સાથે સંકળાયેલા તથા શહેરની જુની પીપલ્સ કો ઓપરેટીવ બેન્કના વહીવટી બોર્ડને સેવા આપી હતી.

મહેન્દ્ર ચૌધરી, બિઝનેસમેન
શહેરના જાણીતા ટેક્સટાઈલ ગ્રુપ પ્રતિભાના સંસ્થાપક હતા. સામાજીક કાર્યકર પણ હતા.

કિરીટ ગાંધી, અગ્રણી ઉદ્યોગ આગેવાન
સામાજીક કાર્યકર હતા. કલરટેક્ષમાં એડમિસ્ટ્રેશનમાં પણ સેવા આપી હતી.

વસંત ઘાસવાલા, નાટ્યકાર
તેઓ છેલ્લા 50 વર્ષથી રંગભૂમિ સાથે જોડાયેલા હતા. જીવનના છેલ્લા શ્વાસ સુધી રંગભૂમિમાં સક્રિય રહ્યા.

બાબુ પઠાણ, એડવોકેટ
મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય રહી ચુક્યા છે.તેઓ સામાજિક કાર્યકર હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો