તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:સુરતમાં સોશિયલ મીડિયામાં યુવતીનું ફેક આઈડી બનાવી તેના સંબંધીઓને માર્ફિંગ કરેલા બિભત્સ ફોટો યુવકે મોકલ્યાં

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
અજાણ્યા યુવકે મોર્ફ કરેલા ફોટો યુવતીના સંબંધીઓને મોકલી આપ્યા હતાં. - Divya Bhaskar
અજાણ્યા યુવકે મોર્ફ કરેલા ફોટો યુવતીના સંબંધીઓને મોકલી આપ્યા હતાં.
  • માસીના દીકરા અને ફોઈને મોકલાતા ભેજાબાજ વિરૂદ્ધ સાયબર ક્રાઈમમાં ગુનો દાખલ

વરાછા વિસ્તારમાં રહેતી એક યુવતીનું ફેક આઈડી બનાવી આ ફોટો પ્રોફાઈલ પિક્ચરમાં અપલોડ કર્યો હતો. સગા-સંબંધીઓને બિભત્સ મેસેજ અને મોર્ફિંગ કરેલા ફોટો ભેજાબાજે મોકલ્યા હતાં. જેથી બનાવ અંગે યુવતીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બિભત્સ ફોટો મોકલાવાયા
નાના વરાછા વિસ્તારમાં રહેતી યુવતીના માસીના દીકરા ઘનશ્યામ પર સોશિયલ મીડિયાના એકાઉન્ટના એક આઈડી પરથી દીપક મહેતા અને કેટલાક ન્યૂડ ફોટો આવ્યા હતાં. જો કે એકાઉન્ટમાં અને જે ફોટા હતા તે યુવતીના હોવાથી તે ચોંકી ઉઠ્યો હતો. તુરંત જ યુવતીના ફોન કરીને સમગ્ર મામલે જાણ કરી અને સ્ક્રીન શોર્ટ પણ બતાવ્યા હતાં. જેને જોઈને યુવતી ચોંકી ગઈ હતી. આ સાથે જ બીપી અને જે ફોટો હતાં. ન્યૂડ ફોટા પણ પોતાના જોઈને યુવતી ચોંકી ઉઠી હતી. આ પ્રકારે જ યુવતીના ફોઈ પર પણ આ જ પ્રકારે મેસેજ અને ન્યૂડ ફોટા આવ્યા હતાં. જે મેસેજ ફોટા જોઈને પણ યુવતી અચંબામાં પડી ગઈ હતી અને જે ફોટા મોકલવામાં આવ્યા હતાં.

પોલીસે યુવકની તપાસ આદરી
મોર્ફિંગ કરવામાં આવ્યા હતા અને અહીં વધુ ચોંકાવનારી એક વાત એ પણ બને કે જે આઈડી પરથી આ પ્રકારના મેસેજ અને મોર્ફિંગ કરેલા ફોટા માસીના દીકરા અને ફોઈને મોકલવામાં આવ્યા હતાં. તે આઈડીની રિક્વેસ્ટ પણ યુવતીને મોકલાવાયું હતું. જોકે તેણે એક્સેપ્ટ ન કરી હતી પરંતુ ત્યારબાદ ઓનલાઇન123 નામનું જે આઈડી હતી. તેનું નામ કેવલ ભીમાણી123 કરી દેવામાં આવી હતી. પ્રોફાઇલ પિક્ચર પર રિમૂવ કરી દેવામાં આવ્યો હતો સમગ્ર મામલે યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં પોતાના ફોટાને મોર્ફિંગ કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી ભેજાબાજની શોધખોળ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો