તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રવચન:‘આપઘાતથી દુ:ખનો અંત નહીં પરંતુ નવા અનેક દુ:ખોની શરૂઆત થાય છે’

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક

શ્રી સૌધર્મબૃહદ તપોગચ્છીય સુરત ત્રિસ્તુતિક જૈન સંઘ ચોક્સીવાડી, અડાજણ પાટિયા ખાતે પ.પૂ. પુણ્યસમ્રાટ જયંતસેનસૂરિશ્વરજી મહારાજના શિષ્યરત્ન મુનિરાજ ડો. વૈભવરત્ન વિજયજી મહારાજે ‘આપઘાતનો આતંક’ વિષય પર પ્રવચન આપ્યું હતું. એમણે કહ્યું હતું કે, માણસ પોતાના જીવનમાં અચાનક આવી જતા દુખોને શાંતિથી સમજી ન શકવાને લીધે આપઘાત સુધી પહોંચે છે. પરંતુ તે આપઘાતથી દુખોની મુક્તિ નહીં પરંતુ નવા અનેક દુખોની શરૂઆત થાય છે.

અમૂલ્ય એવા માનવભવમાં જો આપઘાત પહેલાં પાપોનો, દુખોનો, દોષોનો નાશ થાય તો જ આ માનવભવ સાર્થક થશે. માત્રને માત્ર માનવભવમાં જ એ પરમઅવસ્થા સુધી પહોંચી શકાય છે. ‘જ્યાં મૃત્યુ એ માનવને નથી ડરાવી શકતું પણ માનવ પરમ અમરતાને પામીને મૃત્યુને ડરાવી તેના ઉપર જીત પામે છે.’ પરમબોધનાં પ્રભાવે મહાનસંતો આજે પણ ગમે તેવા દુખો, કષ્ટો તકલીફોને પરમસુખથી, સમતાથી સહન કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો