તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્ચ્યુઅલ ડિબેટ કોમ્પિટીશનનું આયોજન:સાયબર બુલિંગ વિષય પર વિદ્યાર્થીઓએ કરી ડિબેટ

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

હાલમાં મહામારીના સમયમાં મોટાભાગની શાળાઓ વર્ચ્યુઅલ/ઓનલાઇન માધ્યમથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહી છે ત્યારે છેલ્લાં છ મહિનામાં વિશેષ કરીને વિદ્યાર્થીઓ સહિત નિર્દોષ લોકોને ટાર્ગેટ કરતાં સાયબર બુલિંગના પ્રમાણમાં 200 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.

વિદ્યાર્થીઓ વચ્ચે આ સંવેદનશીલ મુદ્દા અંગે જાગૃતિ ફેલાવવા માટે જી.ડી.ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ (જીડીજીઆઇએસ) દ્વારા સોશિયલ સાયન્સના વિદ્યાર્થીઓ માટે “સાયબર બુલિંગઃ શુડ ઇટ બી અ ક્રિમિનલ ઓફેન્સ?” વિષય ઉપર વર્ચ્યુઅલ ડિબેટ કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 8ના પ્રત્યેક હાઉસમાંથી બે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી અને તેમને પોતાના વિડીયો મોકલવા સૂચન કરાયું હતું. આ વિડિયોને આધારે ક્લાસમાં ચર્ચા યોજાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો