તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૌભાંડ:સ્ટ્રીટ લાઇટ કૌભાંડ: કા.ઇજનેરને પુન: ફરજ પર લેવા આજે નિર્ણય

સુરત9 મહિનો પહેલા
 • કૉપી લિંક

લાઇટ એન્ડ એનર્જી એફીસીયન્સી સેલના કાર્યપાલક ઇજનેર માનસંગ નરસંગ ચૌધરી સામે સ્ટ્રીટ લાઇટ કૌભાંડમાં એસીબીમાં એફ.આઇ.આર થઇ હતી. જેથી ધરપકડ કરવામાં આવતા તત્કાલ અસરથી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તેમની સામે ખાતાકીય તપાસ પણ ચાલી રહી હતી. હાલમાં એસીબીના કેસના ચુકાદા અને ખાતાકીય તપાસના આખરી નિર્ણયને આધિન ફરજમાં તેમને પુન:સ્થાપિત કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત લાવવામાં આવી છે. હવે શાસકો પુન: નિયુકત અંગે શું નિર્ણય લઇ છે તેના પર સૌ કોઇની મીટ મંડાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો