તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:રાંદેરમાં શુઝના શોરૂમમાં શોર્ટ સર્કીટથી આગ, જાનહાનિ ટળી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

રાંદેર ઝોન ઓફિસની બાજુમાં આવેલા દિવ્યા શુઝ નામના બુટ-ચપ્પલના શોરૂમમાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠતા રહીશોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બ્રિગેડે બીએસએફ માસ્કની મદદથી અંદર જઈ પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો. જોકે શોરૂમમાં ગ્રાઉન્ડ ફ્લોર પર મુકેલો બુટ-ચપ્પલનો તમામ જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. જોકે કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો