તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:કાપોદ્રામાં રોકેટ મુદ્દે દુકાનદારને માર મરાયો

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કાપોદ્રામાં કિરણ ચોક પાસે નીલકંઠ રેસિડેન્સીમાં રહેતો લક્ષ્મણ ઇગેનદેવ ચૌપાલ નિલકંઠ પ્લાઝામાં જ આમલટની દુકાન ચલાવે છે. શનિવારે રાત્રે તેની દુકાન પાસે આરોપીઓ ચિરાગ જીવન લક્કડ,પૃથ્વી શિવા માવાણી અને પ્રિજેશ જયંતી ગોંડલીયા ફટાકડા ફોડતા હતા. તે સમયે એક રોકેટ અને કેટલાક ફટાકડા લક્ષ્મણની દુકાનમાં ઉડી આવ્યા હતા. લક્ષ્મણે ત્રણેયને જોઈને ફટાકડા ફોડવાનું કહ્યું હતું. તેથી ત્રણેય જણા ઉશ્કેરાયા હતા અને લાકડાના ફટકા મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ દુકાન બહાર મુકેલ સામાનની તોડફોડ કરી હતી. ત્રણેય વિરુદ્ધ દાખલ થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો