ડિજીટલ ગરબા:પ્રાચીન અને અર્વાચીન ગરબાનું શુટિંગ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાને કારણે આ વર્ષે જાહેરમાં નવરાત્રિ શક્ય નથી ત્યારે રાંદેર રોડ પર આવેલા સંસ્કારભારતી ઓડિટોરિયમમાં એક સંસ્થા દ્વારા ડિજિટલ ગરબાના આયોજન અંતર્ગત પ્રાચીન અને અર્વાચીન ગરબાનું શૂટિંગ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...