આયોજન:"શિક્ષણનો ઉદ્દેશ્ય: મનુષ્ય નિર્માણ' વિષય પર સેમિનાર

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આજે 15 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે સમૃધ્ધિ બિલ્ડિંગ, નાનપુરા, સુરત ખાતે "શિક્ષણનો ઉદ્દેશ્ય: મનુષ્ય નિર્માણ' વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ હર્ષદ શાહ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...