તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2020ની મોટી તસવીરો:શબ્દો નહીં તસવીરોથી જુઓ કોરોનાના કપરા કાળની વાસ્તવિકતા

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પાર્લે પોઇન્ટનો ધમધમતો રસ્તો કોરોના દરમિયાન લોકડાઉનને પગલે સાવ સૂમસામ થઈ ગયો હતો.

લોકડાઉનમાં સરોગસીથી જન્મેલી બાળકીને એરપોર્ટથી બેંગ્લોર ખાતે મોકલી હતી.

લોકડાઉનનો કડક અમલ કરાવવા માટે ઘરની બહાર નીકળેલા લોકો પર શહેરની પોલીસે દંડા વરસાવ્યા હતા.

સરકારી અનાજ મેળવવા માટે મહિલાઓને 45 ડિગ્રી તાપમાનમાં કલાકો સુધી કતારમાં ઉભા રહેવું પડ્યું. સવારે 5 વાગ્યાથી સાંજ સુધી લોકો કતારમાં ઉભા રહેતા હતા છતાં ક્યારેક તો અનાજ મળતું ન હતું.

રોજગારી આપો કે પછી વતન જવા દોની માંગ સાથે શ્રમિકોએ તોફાન મચાવી પોલીસ પર પથ્થરમારો કર્યો, શ્રમિકોને વિખેરવા ટીયરગેસના 75 સેલ છોડયા પડયા.

જુલાઈનો મહિનો સુરત માટે સૌથી કપરોકાળ સાબિત થયો હતો. જુલાઈમાં કોરોનાથી સૌથી વધુ મોત અને કેસો નોંધાયા હતા. હોસ્પિટલમાં મૃતદેહની કતાર જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો