તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:વતન જવા સૌરાષ્ટ્રવાસીઓનો ધસારો, 50થી વધુ બસને મંજૂરી

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફરી પાછુ લોકડાઉન લંબાવવામાં આવે તો શું હાલત થાયે એવી બીકે અડાજણ પાલ વોક વે ઉપરથી રેલ્વે સ્ટેશન પર જવા માટે લાઈન લાગી હતી. - Divya Bhaskar
ફરી પાછુ લોકડાઉન લંબાવવામાં આવે તો શું હાલત થાયે એવી બીકે અડાજણ પાલ વોક વે ઉપરથી રેલ્વે સ્ટેશન પર જવા માટે લાઈન લાગી હતી.

સૌરાષ્ટ્ર તરફ જતી બસો અને ખાનગી વાહનોને મંજૂરી લેવા માટે સુરત કલેકટર કચેરી ઉપર લોકોનો જમાવડો થતા 50 થી વધુ બસોને મંજૂરી આપી હતી. સૌરાષ્ટ્ર તરફ જતી બસો અને ખાનગી વાહનોને સોમવારથી મંજૂરી અપાઈ હતી.બસની પરવાનગી માટે કલેકટર તરફથી મેસેજ મળ્યા બાદ સોમવારે પરવાનગી લેવા માટે લાઈન લાગી હતી. હાલ સુધીમાં વધુ બસોને પરવાનગી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. જ્યારે સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતી 50 થી વધુ બસોને પરવાનગી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.કલેકટર કચેરી દ્વારા રાત સુધી પરવાનગી આપવાની કામગીરી ચાલી હતી, અત્યારે મોડી રાત સુધીમાં સુરત થી 400 જેટલી બસો સૌરાષ્ટ્ર જવાની તૈયારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો