તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સરથાણાની યુવતીને લગ્નની લાલચ આપી વિધર્મી યુવકે બળાત્કાર ગુજાર્યો

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

સરથાણા વિસ્તારમાં રહેતી 21 વર્ષિય અનામિકા(નામ બદલ્યું છે)યોગી ચોકમાં ઓન લાઈન કાપડનો વેપાર કરતા વેપારીના ત્યાં નોકરી કરે છે. માર્ચ 2020માં સોસિયલ સાઇટ પર અનામિકાનો પરિચય આમદખાન સાથે થઇ હતી. ત્યાર બાદ સોશિયલ સાઇટ પર તેઓ નિયમિત ચેટિંગ કરતા હતા. ત્યાર બાદ ફોન નંબરની આપલે કરીને વાતચીત કરવા લાગ્યા હતા. તેઓ રૂબરૂ મળતા આમદખાને કહ્યું કે તેનું ખરૂ નામ શાહરૂખ કરીમ શેખ(રહે. ઉન પાટિયા) છે. શાહરૂખે કહ્યું કે તે તેને ખુબજ પ્રેમ કરે છે

.ત્યાર બાદ તેઓ અજમેર અને ત્યાંથી વડોદરા ફરવા ગયા હતા. વડોદરામાં હોટલમાં શાહરૂખે અનામિકાને કહ્યું કે આપણે તો લગ્ન કરવાના છે તેથી શરીર સંબંધ બાંધવામાં કોઈ વાંધો નથી. અનામિકાએ ના પાડી છતા શાહરૂખે સંબંધ બાંધ્યો હતો. બીજા દિવસે શાહરૂખે કહ્યું કે તે પરણેલો છે અને તેને એક દીકરો પણ છે તેથી તે લગ્ન નહીં કરે.ત્યાર બાદ તેને અનામિકાને વડોદરામાં જ તરછોડીને ભાગી ગયો હતો. સુરત આવીને અનામિકાએ શાહરૂખ વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો