તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સારોલીના ટ્રાન્સપોર્ટર અને તેના મેનેજરે રૂપિયા 28.12 લાખનો યાર્ન સગેવગે કરતા ગુનો દાખલ

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઘોડદોડ રોડ પર રત્નમિલન એપાર્ટમેન્ટમાં રહેતા વિનય લોકપ્રિય અગ્રવાલ યાર્નનો વેપાર કરે છે.તેઓ યાર્ન સારોલીમાં જ્યોતિ કાર્ગોના નામથી ટ્રાન્સપોર્ટેશનું કામ કરતા રાજેશ ગોરના માધ્યમથી વેપારીઓને પહોંચાડતા હતા. 3 જાન્યુઆરીએ સારોલીમાં વિનય અગ્રવાલે રાજેશ ગોરના ટ્રાન્સપોર્ટ મારફત 28.12 લાખનું 1150 કિલો યાર્ન ઓલપાડની બે પાર્ટીને પહોંચાડવા આપ્યું હતું. 10 જાન્યુઆરી સુધી તે માલ પાર્ટીઓને પહોંચ્યો ન હતો. વિનય અગ્રવાલે રાજેશ ગોર અને તેના મેનેજર કરણ ગોસ્વામી વિરુદ્ધ પુણા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser