તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:વરાછા બી ઝોનમાં બસમાં સેમ્પલિંગ, 850 ટેસ્ટ કરાયા

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યા 900 નજીક પહોંચી ગઇ છે ત્યારે વધુમાં વધુ સેમ્પલો લેવામાં આવી રહ્યા છે. હાલમાં લોકોને આરોગ્ય કેન્દ્રો સુધી સેમ્પલ આપવા ન જવું પડે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સિટીલિંકની બસમાં જ લેબોરેટરી બનાવી દીધી છે. મ્યુનિ.એ બનાવેલી બે સીટી લિંકની બસમાં મોબાઈલ લેબોરેટરી લોકોના ઘરો સુધી જઈને ટેસ્ટિંગ કરી રહ્યું છે. મ્યુનિ.તંત્રએ બસોમાં અત્યાર સુધીમાં ૮૫૦ ટેસ્ટ માટે સેમ્પલ કલેક્શનની કામગીરી કરી છે. બસમાં  સેમ્પલ આપવા આવતા અન્ય લોકોને ચેપ ન લાગે તે માટે બસને  પાલિકા દ્વારા વારંવાર સેનીટાઈઝ કરવામાં આવી રહી છે. બસમાં એન્ટ્રી અને એક્ઝીટ ગેટ અલગ રાખવામાં આવ્યા છે. સેમ્પલ ટેસ્ટીંગ કરનારા ડોકટરો માટે અલગથી વિભાગ બનાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો