ગર્વ:આર્કિટેકચરલ આસિસ્ટન્ટશિપમાં સલોનીને ગોલ્ડ મેડલ

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગવર્મેન્ટ પોલીટેકનિક ફોર ગર્લ સુરતમાં અભ્યાસ કરતી સલોની કેયુરી ગાંધીએ ડિપ્લોમા ઈન આર્કીટેકચરલ આસીસ્ટન્ટશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં તેણે ડિપ્લોમા ઈન આર્કીટેકચરલ આસીસ્ટન્ટશીપમાં તેણીએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. 18મી જાન્યુઆરીએ જીટીયુના યોજાયેલા 10માં પદવીદાન સમારોહમાં ગવર્નર, શિક્ષણ પ્રધાનની હાજરીમાં તેણીને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો.