તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીગલ:રૂ. 500 કરોડના બોગસ બિલિંગમાં આજે સુનાવણી

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

આરોપી રોહિત સાળુંકે સાથે સંકળાયેલાં 500 કરોડના બોગસ બિલિંગ કાંડમાં સોમવારે સુનાવણી શક્ય બની નહતી. હવે સંભવતઃ મંગળવારે સુનાવણી થઇ શકે છે. આરોપી રોહિત સાળુંકે દ્વારા જામીન અરજી કરવામાં આવી છે. સીજીએસટીની તપાસમાં સામે આવ્યુ હતુ કે આરોપી રોહિત સાળુંકેએ વિવિધ કંપનીઓના આધારે 500 કરોડનું બોગસ બિલિંગ ટ્રાન્ઝેકશન કર્યું હતુ ઉપરાંત 50 કરોડથી વધુની આઇટીસી ઉઘરાવી હતી. અલબત્ત, આ કાંડમાં રોહિતની પાછળ અનેક કૌભાંડીઓ હોવાનું પણ સપાટી પર આવ્યુ છે. આગામી સમયમાં ધરપકડનો દૌર વધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો