તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:વરાછાના જીમમાં કઠોરના ટ્રેનરે કિશોરીની છેડતી કરી, ટ્રેનિંગને બહાને બિભત્સ સ્પર્શ કરતો હતો

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોટા વરાછા વિસ્તારમાં આવેલા એક જીમમાં જતી કિશોરી સાથે જીમ ટ્રેનરે છેડતી કરતો હોવાની ફરિયાદ અમરોલી પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.કામરેજ તાલુકાના કઠોરગામે રહેતો ઉમર ફારૂક ઝુબેર સૈયદ મોટા વરાછા વિસ્તારમાં ‌આવેલા એક જીમમાં ટ્રેનર તરીકે નોકરી કરે છે. આ જીમમાં છેલ્લા બે વર્ષથી આ વિસ્તારમાં રહેતી કિશોરી કસરત કરવા માટે જતી હતી.

દરમિયાનમાં ઉમરની કિશોર પર દાનત બગડી હતી અને કસરત કરાવવાના બહાને તે કિશોરી સાથે શારીરિક છેડછાડ કરતો હતો. પહેલા તો આ કિશોરીને ઉમરની દાનતની ખબર પડી ન હતી. જોકે,બાદમાં ઉમરે કિશોરીને અવાર નવાર ફોન કરીને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. આ અંગે કિશોરીએ તેના પિતાને જાણ કરતા આખરે અમરોલી પોલીસ મથકમાં ટ્રેનર ઉમર વિરૂદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો