તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષારોપણ:ફ્રેન્ડશિપ ડે નિમિત્તે રોટરી ક્લબ સુરત ઈસ્ટ અને પુણા કોંગ્રેસે 100થી વધુ છોડ રોપ્યા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફ્રેન્ડશિપ ડે નિમિત્તે રોટરી ક્લબ સુરત ઈસ્ટ અને સુરત નગર પ્રા. શિક્ષણ સમિતિના સભ્ય સુરેશભાઈ સુહાગીયા, કોર્પોરેટર ધીરુભાઈ લાઠીયા દ્વારા પુણા કોંગ્રેસ પરિવારના યુવા મિત્રો સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રોટરી ક્લબે 100થી વધુ છોડ રોપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...