તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:રો રો પેક્સ સેવાને ત્રણ માસ પૂર્ણ, હજીરા ઘોઘા વચ્ચે 70178 યાત્રીની અવર જવર

સુરત13 દિવસ પહેલા
 • કૉપી લિંક

ચેતન કોન્ટ્રાક્ટર જણાવે છે કે, રો રો પેક્સ સેવાને ત્રણ મહિના પૂર્ણ થયા છે. તેવામાં જ નવેમ્બરથી જાન્યુઆરીના ત્રણ મહિના સમયગાળામાં રો રો પેક્સ સેવાથી હજીરા ઘોઘા વચ્ચે 70178 પેસેન્જરની અવર જવર નોંધાય છે. જો કે, આ અવર જવર કોવિડ-19 એટલે કે કોરોનાના કહેરમાં નોંધાય છે. છેલ્લા ત્રણ મહિનાના સમયગાળામાં અમને ટ્રક, કાર અને બાઇકનું બુકિંગ મળ્યું છે. જેમાં સૌથી વધુ 12,251 કારનું બુકિંગ નોંધાયું છે. તે સાથે 3,558 બાઇકનું અને 2938 ટ્રકનું બુકિંગ નોંધાયું છે. આમ, અમને ટ્રક, કાર અને બાઇકનું બુકિંગ પણ સારૂ મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો