તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:UG અને PGની રેગ્યુલર પરીક્ષા મોકૂફ, પૂરક લેવાશે

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાના કહેરને કારણે વીર નર્મદ યુનિવર્સિટીએ અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટની તમામ રેગ્યુલર પરીક્ષા મોકૂફ કરી છે તેમજ પૂરક પરીક્ષા યથાવત રાખી છે. યુનિવર્સિર્ટીએ પરિપત્ર પણ જાહેર કર્યો છે.

પરિપત્રમાં યુનિવર્સિટીની કોલેજોના આચાર્યો તથા ડિપાર્ટમેન્ટના વડાની સાથે કો-ઓર્ડિનેટરને જણાવ્યું છે કે, એકેડેમિક કેલેન્ડર મુજબ ડિસેમ્બર-2020 અને જાન્યુઆરી-2021માં અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટની પરીક્ષા લેવાનારી હતી. પણ કોરોનાના કહેરને પગલે પરીક્ષા મોકૂફ કરવાની ફરજ પડી છે. જેથી હવે પછી પરીક્ષા કઈ તારીખ લેવી તેની માહિતી યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો