તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:સ્ટેશનથી પસાર થતી ચારેય દુરંતોને સુરત સ્ટોપ આપવા રેલવે અનિર્ણાયક

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરત રેલવે સ્ટેશનેથી રોજ દુરંતો ટ્રેન પસાર થાય છે પણ સુરત રેલવે સ્ટેશને થોભતી નથી. મુંબઈ સેન્ટ્રલથી નીકળતી 4માંથી એકપણ દુરંતો ટ્રેનને સુરતમાં સ્ટોપેજ ન હોવા મામલે ઓગસ્ટમાં પ.રેલવેના વાણિજય વિભાગ દ્વારા ટ્રેનની ઓક્યુપેસી અને સુરતના પેસેન્જર પોટેન્શિયલનો રીવ્યુ પણ કર્યો હતો. જોકે, રીવ્યુ બાદ પણ સુરત રેલવે સ્ટેશને દુરંતો ટ્રેનને સ્ટોપેજ આપવું કે નહીં એ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

સુરતથી ટ્રેનને પૂરતા પેસેન્જર મળવાની શક્યતા હોવા છતાં દુરંતોને સુરતમાં સ્ટોપેજ આપવા રેલવે આળસ ખંખેરવા તૈયાર નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો