તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હલાકી:હોળીને લઈને 16 ફેસ્ટિવલ ટ્રેનોના ફેરા રેલવેએ વધાર્યા

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 28મીથી તમામ ટ્રેનોનું બુકિંગ ખુલશે

મુસાફરોની માંગને ધ્યાને લઇ રેલવે દ્વારા 16 સ્પેશ્યલ ટ્રેનોના ફેરા વધાર્યા છે.

રેલવેએ બાંદ્રા ટર્મિનસ-જબલપુર સાપ્તાહિક સુપરફાસ્ટ ,બાંદ્રા ટર્મિનસ-પટના સાપ્તાહિક સુપરફાસ્ટ ,બાંદ્રા ટર્મિનસ-સહરસા સાપ્તાહિક સુપરફાસ્ટ, બાંદ્રા ટર્મિનસ-જબલપુર સાપ્તાહિક સુપરફાસ્ટ, બાંદ્રા ટર્મિનસ-જમ્મુતવી સાપ્તાહિક સુપરફાસ્ટ, બાંદ્રા ટર્મિનસ-હરિદ્વાર સુપરફાસ્ટ, ગાંધીધામ-તિરુનેલવેલી સાપ્તાહિક સુપરફાસ્ટ, ગાંધીધામ-ભાગલપુર સાપ્તાહિક સુપરફાસ્ટ, ઓખા-હાવડા સાપ્તાહિક સુપરફાસ્ટ, પોરબંદર-હાવડા સુપરફાસ્ટ, ઉધના-મંડુઆડીહ સુપરફાસ્ટ, અમદાવાદ-મુઝફ્ફરપુર સુપરફાસ્ટ, અમદાવાદ-દરભંગા સુપરફાસ્ટ, ઉધના-જયનગર સુપરફાસ્ટ, ઇન્દોર-પટના ફેસ્ટિવલ સ્પેશ્યલ અને ઇન્દોર-પટના સાપ્તાહિક ટ્રેનના ફેરા વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તમામ ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત છે. આગામી તારીખ 28મીથી તમામ ટ્રેનોનું બુકીંગ ખુલશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો