તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પુણાની સગીરા પર બે સંતાનોના પિતાનું દુષ્કર્મ, પોલીસે રાજસ્થાનના નાગોરથી દબોચ્યો

સુરત21 દિવસ પહેલા
 • કૉપી લિંક

પુણાગામ વિસ્તારમાંથી પખવાડિયા પહેલા 16 વર્ષિય અમિતા( નામ બદલ્યું છે) ગુમ હતી. પુણા પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કર્યો હતો. તપાસમાં ખબર પડી કે અર્ચના સ્કુલ પાસે સીતારામ સોસાયટીમાંથી શેઠારામ દેવારામ મેઘવાલ પણ ગુમ છે.

30 વર્ષિય શેઠારામ બે સંતાનોનો પિતા છે. પોલીસને માહિતી મળી હતી કે શેઠારામ અમિતાને લાલચ આપીને લઈને ગયો છે. પોલીસ તેના ફોન નંબરના આધારે તપાસ કરતા તેનું લોકેશન રાજસ્થાનના નાગોરના ખાંભડા વિસ્તાર આવ્યું હતું. પોલીસની એક ટીમ તાત્કાલિક ખાંભડા જઈને બંનેને શોધી કાઢ્યા હતા. ત્યાંથી બંનેને સુરત લઈ આવ્યા હતા. શેઠારામે અમિતા સાથે બળાત્કાર કર્યો હોવાથી ફરિયાદમાં બળાત્કારની કલમ ઉમેરી શેઠારામની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો