ક્રાઇમ:બોગસ જમીનના ડોક્યુમેન્ટ મામલે 3 સામે કાર્યવાહી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદ ગામે ખેડૂતોએ જમીન વેચી નાખી હોવા છતાં રૂપિયા પડાવવા માટે જમીનના બોગસ ડોક્યુમેન્ટ બનાવવાના વિવાદમાં 10 દિવસ પહેલા પાંડેસરા પોલીસે 11 લોકો સામે ગુનો નોંધ્યો હતો. આ કેસમાં ગીતા ખલાસી, દીના ખલાસી અને પ્રવિણ ખલાસી આગોતરા જામીન લઈ હાજર થતા પોલીસે ત્રણેયની સામે ધરપકડની કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...