તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાયણની તૈયારી શરૂ:ઉત્તરાયણના મહિના પહેલા ડબગરવાડ અને રાંદેરમાં સુરતી માંજાની તૈયારી શરૂ

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તરાયણનો તહેવારન નજીક આવી ગયો છે ત્યારે સુરતીઓએ તૈયારી શરૂ કરી દિધી છે. જેલોકો સુરતી માંજાની ડિમાન્ડ કરે છે તેઓ અસ્સલ સુરતીઓ પાસે દોરી ઘસાવવાનો આગ્રહ રાખે છે. ડબગરવાડ અને રાંદેર વિસ્તારમાં સુરતી માંજાઓ તૈયાર કરી મુકી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો