તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Police Will Keep Special Watch On Farm Houses In Dumas Simada, Police Will Keep Special Watch From Drones On 31st December

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થર્ટી ફર્સ્ટની તૈયારી:ડુમસ-સીમાડાના ફાર્મ હાઉસોમાં પોલીસ દ્વારા ખાસ વોચ રખાશે, 31 ડિસેમ્બરે ડ્રોનથી પોલીસ ખાસ વોચ રાખશે

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી આ વખતે ઘરમાં રહીને કરવા પોલીસે આહવાન કર્યું છે. જાહેરમાં ઉજવણી કરી ભીડ ભેગી કરશો તો તેની સામે પોલીસ કાર્યવાહી કરાશે, સાથે પોલીસે થર્ટી ફર્સ્ટની નાઇટમાં ટોળા વળીને બેસતા હોય કે દારૂની પાર્ટી કરતા હોય તેવા લોકોને પકડવા ખાસ ડ્રોન કેમેરાથી ચેકિંગ કરશે, જ્યાં પણ લોકોના ટોળા હશે કે પછી અન્ય ગેરકાયદે પ્રવૃતિ ચાલતી હશે ત્યાં ડ્રોન કેમેરાની મદદથી પોલીસ તાત્કાલિક પહોંચી કાર્યવાહી કરશે, ડુમસ-સીમાડા જેવા વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસોમાં પોલીસ દ્વારા ખાસ વોચ રખાશે. અત્યારથી પોલીસ વોચમાં ગોઠવાય ગઈ છે. થર્ટી ફર્સ્ટના દિવસે સાંજથી પોલીસ મહત્વના પોઇન્ટ પર વાહનોનું ચેકિંગ કરશે તેમજ રાત્રે દારૂ પીને વાહન ચલાવતા શખ્સોનું પણ ચેકિંગ કરાશે. ભીડ ભેગી થવાથી કોરોના વધુ પ્રસરી શકે તેમ હોય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો