ઉજવણી:કવિ નર્મદની જન્મ જયંતીની ઉજવણી કરાઈ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અખિલ ભારતીય પરિષદ સુરત શાખા દ્વારા વીર કવિ નર્મદની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંસ્થાના પ્રમુખ ભરત પંડિત, એડવોકેટ રેખા પંડિત ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...