તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:Ph.Dના વિદ્યાર્થીઓને થિસીસ સબમિશન માટે 6 માસની છૂટ

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 31 જૂન 2021 સુધી સબમિટ કરી શકાશે

વીએનએસજીયુ પીએચડીના વિદ્યાર્થીઓને થિસીસ કે પછી રિસર્ચ સબમિશન માટે 6 મહિનાની છૂટ આપશે. વિદ્યાર્થીઓ આગામી 31 જૂન, 2021 સુધી સબમિશન કરી શકે તેવી કાર્યવાહી શરૂ કરાઇ છે. કોરાનાને લીધે પીએચડીના વિદ્યાર્થીઓ માર્ચ મહિનાથી જ કોલેજો અને યુનિવર્સિટીઓ બંધ હોવાથી લાઇબ્રેરી કે પછી લેબોરેટરી જઈ શકતા ન હતા. જોકે, કેન્દ્ર બાદ રાજ્ય સરકારે પીએચડીના વિદ્યાર્થીઓને છૂટ આપી હતી. તેવામાં જ ફરી કોવિડ-19ના કેસોની સંખ્યા વધી જતા જ યુનિવર્સિટી અને કોલેજો વિદ્યાર્થીઓને બોલાવી રહી નથી. વિદ્યાર્થીઓ મુદત વધારી આપતા 31મી ડિસેમ્બર આપી હતી. પણ શિયાળામાં કોવિડ-19ના કેસોની ફરી સંખ્યા વધતા યુજીસીએ 31 જૂન, 2021 સુધી થીસીસ કે રિસર્ચ સબમિશન માટે વ્યવસ્થા ઊભી કરવા આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો