તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખો વિરોધ:સુરતના કાપોદ્રામાં લક્ષ્મણનગર સોસાયટીના લોકો દ્વારા મેન રોડ પર બનાવેલા સ્પીડ બ્રેકરને લઈને વિરોધ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્પીડબ્રેકર પર બેસી વિરોધ નોંધાવ્યો. - Divya Bhaskar
સ્પીડબ્રેકર પર બેસી વિરોધ નોંધાવ્યો.
  • પાલિકા દ્વારા નીચા સ્પીડ બ્રેકર બનાવેલા તેને લઈને રોષે ભરાયા

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. કાપોદ્રાની લક્ષ્મણનગર સોસાયટીના લોકો એકઠાં થયા હતા અને સોસાયટીના મેન રોડ પર બનાવલે સ્પીડ બ્રેકરને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો.

પાલિકા દ્વારા ઉંચા સ્પીડ બ્રેકર ન બનાવી આપતા વિરોધ
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી લક્ષ્મણ નગર સાસાયટીના રહિશો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા નીચા સ્પીડ બ્રેકર બનાવેલા તેને લઈને રોષે ભરાયા છે. પાલિકા દ્વારા ઉંચા સ્પીડ બ્રેકર ન બનાવી આપતા સોસાયટીના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સોસાયટીના લોકો દ્વારા નવા બનાવેલ સ્પીડ બ્રેકરને લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો