તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્કશોપ:ફોકલોર ફેસ્ટમાં વિવિધ રાષ્ટ્રના લોકો જોડાશે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આંતરરાષ્ટ્રીય કાઉન્સિલ ઓર્ગેનાઇઝેશન ઓફ ફોકલોર ફેસ્ટિવલ એન્ડ ફોક આર્ટસના જન્મ દિન નિમિત્તે ફોકલોર ફેસ્ટ-2020નું આયોજન કરાયું છે. જે 8 ઓગસ્ટ, શનિવારના રોજ યોજાશે. જેમાં વિવિધ રાષ્ટ્રના શિક્ષકો અને કોરિયોગ્રાફર સાથે મળીને વિવિધ સમયે કરાતા નૃત્યો પર વાત કરશે. આ વર્કશોપમાં મલેશિયા, જાપાન, તુર્કી, કિર્ગીસ્તાન અને ઈન્ડોનેશિયાથી લોકો જોડાશે. વર્કશોપ ભારતીય સંસ્કૃતિને અન્ય રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય સહભાગીઓને પ્રકાશિત કરશે.

અન્ય સમાચારો પણ છે...