તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંદોલન:ખેડૂત આંદોલન: દિવાળી ટાણે પણ ટ્રેનો પ્રભાવિત

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક

પંજાબમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લીધે દિવાળીને દિવસે ઉપડેલી અને નવા વર્ષે ઉપડનારી ટ્રેનો શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરીજીનેટ કરવાનું જારી રાખવું પડ્યું છે.છેલ્લા કેટલાક દિવસોથી રાજસ્થાનમાં ચાલી રહેલા ગુર્જર આંદોલન અને પંજાબમાં કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લીધે પ. રેલવેના ટ્રેન વ્યવહારને અસર થઇ છે.દિવાળીના દિવસે મુંબઈ સેન્ટ્રલથી ઉપડેલી મુંબઈ સેન્ટ્રલ -અમૃતસર વિશેષ ટ્રેન ફકત અંબાલા સુધી જ સફર કરી શકશે. જયારે પરત ફરતી વેળાએ મુંબઇ સેન્ટ્રલ-અમૃતસર પંજાબમાં અમૃતસર રેલવે સ્ટેશનના બદલે અંબાલા સ્ટેશનથી ઉપડશે. બિલકુલ આવી જ રીતે બાંદ્રા ટર્મિનસ -અમૃતસર વિશેષ ટ્રેન પણ અંબાલા સુધી જ દોડાવાઇ હતી.15મી નવેમ્બરની બાંદ્રા ટર્મિનસ -જમ્મુતવી પાર્સલ વિશેષ ટ્રેન પણ અંબાલા રેલવે સ્ટેશન સુધી જ દોડાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો