તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ઉમરવાડામાં પુત્રી થતાં પરિણીતાને ઘરથી કાઢી મૂકાઇ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સલાબતપુરામાં પરિણીતાએ દીકરીને જન્મ આપતા સાસરિયાઓએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. ઉમરવાડામાં રહેતી યાસીનબાનુ( નામ બદલ્યું છે)નાં લગ્ન 2017માં આરીફ પઠાણ સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ યાસીનને સાસરિયાઓએ ત્રાસ આપવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ યાસીને દીકરીને જન્મ આપ્યો હતો.

સાસરિયાઓ કહેતા કે દીકરો જોઈતો હતો. ત્યાર બાદ તેને ત્રાસ આપીને સાસરિયાઓએ દહેજ પેટે બે લાખ રૂપિયા અને સોના-ચાંદીના દાગીના માંગ્યા હતા. સાસરિયાઓએ યાસીનબાનુને ઘરમાંથી કાઢી મુકી હતી. યાસીનબાનુને પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો