તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:બાળકને ફરવા લઇ જવા મુદ્દે ઝઘડો થતાં પરિણીતાએ એસિડ ગટગટાવ્યું

સુરત11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અલગ-અલગ બનાવમાં 4 લાેકોનો આપઘાત

શહેરમાં એક જ દિવસમાં 4 આપઘાતના બનાવો બન્યા છે. જેમાં એક કિશોરી, એક પરિણીતા, બે યુવકોએ ગળેફાંસો અને એસિડ પી લીધું હતું. ડિંડોલીમાં રહેતી 16 વર્ષીય રોશની યાદવ છેલ્લાં 3 મહિનાથી પેટના દુખાવાથી પીડાતી હતી જેનાથી કંટાળી તેણે 16મી તારીખે. ફાંસો ખાઈ લીધો હતો. વેડરોડના 41 વર્ષીય જયેશ ભુરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. એક દિવસ પહેલા જયેશનો પત્ની જોડે ઝઘડો થયો હતો. જેમાં પત્ની પિયર ચાલી ગઈ હતી.

ડિંડોલી સોમનાથ સોસાયટીના 45 વર્ષીય સુબોધ ઝાને 16મી તારીખે બપોરે એસિડ પી લેતા સિવિલમાં ખસેડાયો હતો. જયા ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. ડભોલી રોડની2 8 વર્ષીય નિર્મલા સાંદાગરનો પતિ જોડે બાળકને ફરવા લઈ જવા બાબતે ઝઘડો થયો હતો. જેથી માઠું લાગતા એસિડ પી લીધું હતું. સારવાર દરમિયાન મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો